અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

International Yoga Day: વિશ્વની સાથે આજે (21મી જૂન) અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'Yoga for Healthy Aging' (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) ની ખાસ થીમ પર ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગા કર્યા હતા.
મંત્રીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને લોકસભા સાંસદ દિનેશ મકવાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

