અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC Builds Sports Activity Centers Under Flyovers In Ahmedabad: અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની 'સ્પોર્ટ્સ સિટી' તરીકે વિકસાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરમાં બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓને આધુનિક 'સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ'માં પરિવર્તિત કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી, પરંતુ 'ફિટ અમદાવાદ – સ્પોર્ટ્સ ફ્રેન્ડલી અમદાવાદ'ના સ્વપ્નને સાકાર કરવાના દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં અંડરબ્રિજ નીચે અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવાનો પ્રોજેક્ટ
AMC દ્વારા હાલમાં સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ નીચે અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં બાળકો, યુવાનો અને નગરજનો માટે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

