અમદાવાદમાં ટેરેસ ટુરિઝમ: પ્રતિ વ્યક્તિ ત્રણથી પાંચ હજારનું પેકેજ, પંતગની સાથે ઊંધિયું-જલેબીની પણ સુવિધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Terrace Tourism: ઉત્તરાયણમાં દર વર્ષે પતંગોમાં, વાનગીઓમાં અને સ્પીકરો પર વાગતા ગીતોમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે આખા વિશ્વના પ્રવાસીઓનું ધ્યાન અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો આનંદ લેવા માટે એકત્રિત થયું છે. ટેરેસ ટુરિઝમમાં આ વર્ષે જાણીતી ટૂર ઓપરેટર કંપનીઓએ પણ વૈશ્વિક લેવલે અમદાવાદની પોળની અગાસીની એક દિવસની સ્પેસ સેલ કરીને નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.
આ વર્ષે કેટલું છે ટેરેસનું ભાડું?
આ અંગે ખાડિયાના જગદીપ મહેતા જણાવે છે કે, પોળમાં ઘણાં લોકો સામાન્ય સ્થિતિમાં જીવે છે તેમના માટે આ પ્રકારનો એક સુંદર કોન્સેપ્ટ આર્થિક તક છે.
What's Your Reaction?






