અમદાવાદમાં ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ, ૧૮ કિલોમીટર રોડ બને એટલું હોટમિકસ રોડના ખાડા પુરવા વપરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરુવાર,10 જુલાઈ,2025
અમદાવાદમાં આ વર્ષે એક મહીનામાં ૧૯ ઈંચ વરસાદ થયો છે. શહેરના ૪૮ વોર્ડમાં આવેલા રસ્તાઓ ઉપર અત્યારસુધીમાં ૫૫૨૨થી પણ વધુ ખાડા હોટમિકસ અને વેટમિકસથી પુરવામાં આવ્યા છે.
What's Your Reaction?