અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad MD Drugs Case : અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા નૈયા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે યુવકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓની વિગત
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં આકીફ શેખ અને અજીમુદ્દીન ઉર્ફે ભુરો (બંને રહે. દાણીલીમડા, અમદાવાદ) નો સમાવેશ થાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

