અમદાવાદના આ એરિયામાં ભીખ માગવાનો ચાર્જ દર મહિને 1,00,000 રૂપિયા, જાણો શું છે મામલો

Eunuch War in Ahmedabad: ભિક્ષા વૃત્તિ કરવામાં પણ દર મહિને એક લાખ ચૂકવવા પડશે તેવી ધમકી આપ્યાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસને ઘર બતાવવા જતાં સંજય વ્યાસ અને તેના મળતિયાએ કારનો કાચ ફોડી નાંખી ધમકી આપ્યાની ફરિયાદ વાડજ પોલીસમાં પણ નોંધાવાઈ છે.ફતેવાડીમાં રહેતા સમાબાનુ ઉર્ફે સમાદે કમરઅલી સૈયદએ ઉસ્માનપુરાની ચાંપાનેર સોસાયટીમાં રહેતા સંજય બાબુલાલ વ્યાસ અને દામીની દે માસી સામે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ,તા. 10ના રાત્રે 11-30 વાગ્યાના અરસામાં સંજય વ્યાસે ફોન કરીને ધમકી આપી હતી કે, તારે ભીક્ષા માંગવી હોય તો મારી મંજુરી લેવી પડશે.

અમદાવાદના આ એરિયામાં ભીખ માગવાનો ચાર્જ દર મહિને 1,00,000 રૂપિયા, જાણો શું છે મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Eunuch War in Ahmedabad: ભિક્ષા વૃત્તિ કરવામાં પણ દર મહિને એક લાખ ચૂકવવા પડશે તેવી ધમકી આપ્યાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસને ઘર બતાવવા જતાં સંજય વ્યાસ અને તેના મળતિયાએ કારનો કાચ ફોડી નાંખી ધમકી આપ્યાની ફરિયાદ વાડજ પોલીસમાં પણ નોંધાવાઈ છે.

ફતેવાડીમાં રહેતા સમાબાનુ ઉર્ફે સમાદે કમરઅલી સૈયદએ ઉસ્માનપુરાની ચાંપાનેર સોસાયટીમાં રહેતા સંજય બાબુલાલ વ્યાસ અને દામીની દે માસી સામે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ,તા. 10ના રાત્રે 11-30 વાગ્યાના અરસામાં સંજય વ્યાસે ફોન કરીને ધમકી આપી હતી કે, તારે ભીક્ષા માંગવી હોય તો મારી મંજુરી લેવી પડશે.