અમદાવાદથી સોમનાથ જતી બસને રાજકોટ નજીક નડ્યો અકસ્માત, સર્જાયો લાંબો ટ્રાફિકજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot Bus accident : અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઇવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. એક ખાનગી કંપનીની બસને રાતે 3:35 વાગ્યે થોરિયાળીથી રાજકોટ તરફ જતા આ અકસ્માત નડ્યો હતો. જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી.
આ ઘટનામાં GJ14 AT 5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
What's Your Reaction?






