અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા

Jun 22, 2026 - 19:00
અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Crime : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોઠીવાળું ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરેજને લઈને લાંબા સમયથી ચાલતો પાર્કિંગ વિવાદ ઉગ્ર બન્યો છે. ગેરેજ સંચાલક અને તેના મળતિયાઓએ કાર તથા મકાનમાં તોડફોડ કરી હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો છે.

સ્થાનિક રહીશ રેખાબેને જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરેજ શરૂ કરાતા મોટા વાહનોની સતત અવરજવર રહે છે. વાહનોના હોર્ન અને પાર્કિંગની સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે અવારનવાર ગેરેજ સંચાલક સાથે તકરાર થતી રહે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0