અંબાજી શક્તિપીઠ મહોત્સવમાં ભાજપના નેતાઓ રૂ. 12 લાખ ખાઈ ગયા, કોંગ્રેસ દાન ઉઘરાવીને કરશે ચૂકવણી

(Image- Gujarat Tourism)Politician food bill Ambaji: ‘51 શક્તિપીઠ મહોત્સવ’ ના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત   ધારાસભ્યોને   1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો   ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો. વાસ્તવમાં, બનાસકાંઠા કલેક્ટર-સરકારે ચૂકવવાનો હતો. આ મામલે કોંગ્રેસે નક્કી નક્કી કર્યુ છે કે, 200 દીવસ પછી ય સરકારે રૂ 11.33 લાખ અંબાજી ટ્રસ્ટને ચૂકવ્યાં નથી પરિણામે ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં નાગરિકો પાસેથી કોંગ્રેસી કાર્યકરો દાન પેટે ઉઘરાવશે અને ટ્રસ્ટમાં જમા કરાવશે. ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી રૂ.11.33 લાખ ચૂકવાયાં51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રી,ધારાસભ્યોના જમણવાર કરી સરભરા પાછળ રૂ. 11,33,924 ચૂકવાયા છે જે મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ, ભાજપના સત્તાધીશો મંદિરના પૈસે જયાફત કરે છે, લાખો રૂપિયા સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજી ને રાજભોગ પણ ધરાવવામાં આવતો નથી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી દાન આપી રહ્યા છે, પરંતુ દાનનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. આ પણ વાંચો: વરસાદની આગાહીથી લોકોમાં દહેશતઃ ફાયર બ્રિગેડને ફોનકોલ્સ..આજવાની સપાટી કેટલી છે, પાણી છોડવાના છોઆંખે ઉડીને વળગે તેવી વાત છે કે, તા. 16 માર્ચ 2024 ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ અગાઉ આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં નાયબ ચૂંટણી અધિકારીએે કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ પર જમણવારનો ઓર્ડર આપી દીધો હતો જે તપાસનો વિષય છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના પ્રતિનિધીમંડળે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.મહત્વની વાત એ છે કે, ચૂંટણી પંચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને કેવી રીતે બિલ મોકલી શકે. જો મોકલ્યુ હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ કેવી રીતે મંજૂર કરી શકે? શક્તિપીઠ અંબાજી ખાતે   મુખ્યમંદિર સિવાય અન્ય 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. કોરોના અગાઉ આ શક્તિ મંદિરોમાં માતાજીને ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ મહામારીના બહાને રાજભોગ થાળ બંધ કરી દેવાયો હતો જે હજુ સુધી શરૂ કરાયો નથી.51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી. કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી, સિંગ, સાકર ધરાવવા નક્કી કર્યુ હતું. હવે જયારે સ્થિતી સામાન્ય બની છે ત્યારે પણ થાળ/રાજભોગ શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી.આ પણ વાંચો: શિક્ષણમંત્રી પણ ચપેટમાં આવી ગયા,લોકોએ કહ્યું,કિટ નથી જોઇતી,પાણીના નિકાલનું કાયમી સોલ્યુશન લાવોમોટાગજા નેતાના પરિવારનો પ્રસંગ અંબાજી મંદિરમાં ઉજવવા તૈયારીએવી ચર્ચા થઈ રહી છે કે એક મોટાગજાના નેતાના પરિવારનો બાબરી અથવા અન્ય ધાર્મિક પ્રસંગ અંબાજી મંદિરમાં ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે એવી માંગ કરવામાં આવી છેકે, આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કોઇ ખાસ ખર્ચ કરે નહીં. ઉલ્લેખનીય છેકે,એસટી બસોના ભાડા વગેરે સરકાર જ ચૂકવે. ટ્રસ્ટ પર તેનો બોજો ના આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે.

અંબાજી શક્તિપીઠ મહોત્સવમાં ભાજપના નેતાઓ રૂ. 12 લાખ ખાઈ ગયા, કોંગ્રેસ દાન ઉઘરાવીને કરશે ચૂકવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ambaji-temple
(Image- Gujarat Tourism)

Politician food bill Ambaji: ‘51 શક્તિપીઠ મહોત્સવ’ ના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત   ધારાસભ્યોને   1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો   ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો. વાસ્તવમાં, બનાસકાંઠા કલેક્ટર-સરકારે ચૂકવવાનો હતો. આ મામલે કોંગ્રેસે નક્કી નક્કી કર્યુ છે કે, 200 દીવસ પછી ય સરકારે રૂ 11.33 લાખ અંબાજી ટ્રસ્ટને ચૂકવ્યાં નથી પરિણામે ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં નાગરિકો પાસેથી કોંગ્રેસી કાર્યકરો દાન પેટે ઉઘરાવશે અને ટ્રસ્ટમાં જમા કરાવશે. 

ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી રૂ.11.33 લાખ ચૂકવાયાં

51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રી,ધારાસભ્યોના જમણવાર કરી સરભરા પાછળ રૂ. 11,33,924 ચૂકવાયા છે જે મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ, ભાજપના સત્તાધીશો મંદિરના પૈસે જયાફત કરે છે, લાખો રૂપિયા સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજી ને રાજભોગ પણ ધરાવવામાં આવતો નથી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી દાન આપી રહ્યા છે, પરંતુ દાનનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: વરસાદની આગાહીથી લોકોમાં દહેશતઃ ફાયર બ્રિગેડને ફોનકોલ્સ..આજવાની સપાટી કેટલી છે, પાણી છોડવાના છો

આંખે ઉડીને વળગે તેવી વાત છે કે, તા. 16 માર્ચ 2024 ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ અગાઉ આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં નાયબ ચૂંટણી અધિકારીએે કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ પર જમણવારનો ઓર્ડર આપી દીધો હતો જે તપાસનો વિષય છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના પ્રતિનિધીમંડળે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

મહત્વની વાત એ છે કે, ચૂંટણી પંચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને કેવી રીતે બિલ મોકલી શકે. જો મોકલ્યુ હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ કેવી રીતે મંજૂર કરી શકે? શક્તિપીઠ અંબાજી ખાતે   મુખ્યમંદિર સિવાય અન્ય 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. કોરોના અગાઉ આ શક્તિ મંદિરોમાં માતાજીને ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ મહામારીના બહાને રાજભોગ થાળ બંધ કરી દેવાયો હતો જે હજુ સુધી શરૂ કરાયો નથી.

51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી. કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી, સિંગ, સાકર ધરાવવા નક્કી કર્યુ હતું. હવે જયારે સ્થિતી સામાન્ય બની છે ત્યારે પણ થાળ/રાજભોગ શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો: શિક્ષણમંત્રી પણ ચપેટમાં આવી ગયા,લોકોએ કહ્યું,કિટ નથી જોઇતી,પાણીના નિકાલનું કાયમી સોલ્યુશન લાવો

મોટાગજા નેતાના પરિવારનો પ્રસંગ અંબાજી મંદિરમાં ઉજવવા તૈયારી

એવી ચર્ચા થઈ રહી છે કે એક મોટાગજાના નેતાના પરિવારનો બાબરી અથવા અન્ય ધાર્મિક પ્રસંગ અંબાજી મંદિરમાં ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે એવી માંગ કરવામાં આવી છેકે, આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કોઇ ખાસ ખર્ચ કરે નહીં. ઉલ્લેખનીય છેકે,એસટી બસોના ભાડા વગેરે સરકાર જ ચૂકવે. ટ્રસ્ટ પર તેનો બોજો ના આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે.