હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત

May 11, 2026 - 20:30
હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Himmatnagar Tragedy: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી માર્ગ પરથી પસાર થતા હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં સર્જાયેલા વીજ કરંટમાં સગા ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી માહિતી અનુસાર, ખેડાવાડા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ટ્રેક્ટર લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0