હાથબમાં માતાનો બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ, ત્રણેયને ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ
Mother Attempts Suicide With Two Daughters In Hathab : ભાવનગરના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં ત્રણેય માતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં બાદ દાખલ કરવામાં આવ્યાં છે. હાથબમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યોમળતી માહિતી પ્રમાણે, ભાવનગરના હાથબ ગામમાં રહેતા મહિલાએે તેની 4 અને 9 વર્ષની પુત્રી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mother Attempts Suicide With Two Daughters In Hathab : ભાવનગરના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં ત્રણેય માતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં બાદ દાખલ કરવામાં આવ્યાં છે.
હાથબમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો
મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના હાથબ ગામમાં રહેતા મહિલાએે તેની 4 અને 9 વર્ષની પુત્રી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.