હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે

Jul 17, 2025 - 03:30
હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પુણેથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડવાની તૈયારી છે. જેમાં પુણે-વડોદરા વંદે ભારત રૂટ વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ બનતા ગુજરાત રાજ્યના લોકો માટે આ ખુબ જ લાભદાયી સાબિત થશે.

ભારતીય રેલ્વે દ્વારા પુણેથી ચાર શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ છે. જેમાં પુણે-શેગાંવ, પુણે - વડોદરા, પુણે- સિકંદરાબાદ, અને પુણે- બેલગાવીનો સમાવેશ થાય છે. પુણે-વડોદરા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસાફરો માટે ફાયદારૂપ બનશે. આ ટ્રેનના લોનાવાલા, પનવેલ, વાપી , સુરત જેવા સ્ટેશન પર સ્ટોપેજની શકયતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0