સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 176 તાલુકા જળબંબાકાર

Jun 18, 2025 - 00:00
સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 176 તાલુકા જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain in Gujarat: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે (17 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1 થી 6 ઈંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0