સોના પર લોનના જાહેર થનારા નવાનિયમને કારણે નાના અને સીમાંત ખેડૂતો લોન નહીં મેળવી શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોલ્ડ લોન માટે નવા નિયમોનો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૨૬ સુધી લંબાઈ જવાની સંભાવના
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
રિઝર્વ બેન્કના નવા સૂચિત નિયમોને કારણે નાના અને સીમાંત ખેડૂતા તથા ગરીબોેને ઓચિંતાની નાણાંની જરૃર ઊભી થાય ત્યારે લોન મળી શકશે નહિ. ખેડૂતો પાસે સોનાની ખરીદીના બિલ પણ ન હોવાથી તેમની પાસે બધાં જ ડોક્યુમેન્ટ કે બિલ મેળવવા મુશ્કેલ બને છે. તેમને લોન ન મળે તો તેમની ખેતી પર તેની મોટી અસર આવી શકે છે. નવા નિયમોને કારણે લોન લઈને વર્ષને અંતે આખી રકમ ચૂકવી દેવાનું પસંદ કરનારાઓને તો ગોલ્ડના મૂલ્ય પર ૫૫ ટકા જેટલી જ લોન મળી શકશે.
What's Your Reaction?






