સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બીજેપીનું ચૂંટણી કાર્યાલય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ભંગનો મુદ્દો સામે આવ્યો છે. વોર્ડ નંબર. ૧૫ માં સૂર્યનગર બસ સ્ટેન્ડ નજીક ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય સરકારી જમીન પર બિનપરવાનગી રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે નોડલ અધિકારીને લેખિત ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ, રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ ફરજીયાત બને છે, છતાં બીજેપી દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી લીધા વિના સરકારી જમીનનો ઉપયોગ ચૂંટણી કાર્યાલય તરીકે કરવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

