સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 594 ફોર્મ ભરાયા

Jun 10, 2025 - 12:00
સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 594 ફોર્મ ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


૫૦ સરપંચ પદ માટે ૧૨૩, ૨૨૩ વોર્ડના સભ્ય પદ માટે ૪૭૧ દાવેદાર

મંગળવારે ફોર્મ ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ - ૨૯૫ મતદાન બુથ પર આગામી તા.૨૨ જુનના રોજ ચૂંટણી યોજાશે

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાની ૫૦ ગ્રામ પંચાયતની સામાન્ય, ૧૭૩ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળી કુલ ૨૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ ૫૯૪ ફોર્મ ભરાયા હતા. જેમાં ૫૦ સરપંચ પદ માટે ૧૨૩ અને ૨૨૩ વોર્ડના સભ્ય પદ માટે ૪૭૧ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. મંગળવારે ફોર્મ ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0