સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત

Dec 6, 2025 - 21:00
સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Diamonds and US dollar notes

Surat News : સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં 43 લાખ લાખના હીરા અને US ડોલરની નોટો સાથે કસ્ટમ વિભાગે એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ મામલે 5 ડિસેમ્બરની મોડી રાત્રે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બાતમી મળી હતી. કસ્ટમ વિભાગને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બેંગકોક જતી ફ્લાઈટમાં એક મુસાફર પર શંકા જતાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુવકના સામાનમાં ચેક કરતાં બેગમાં રાખેલા જિન્સ પેન્ટના ચોર ખિસ્સામાંથી પોલિશ્ડ ડાયમંડ મળી આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0