સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો

May 11, 2026 - 18:00
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Limbayat Case: સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે કિશોરની હત્યા કરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગાર રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ‘હાફ એન્કાઉન્ટર’માં આરોપીના પગમાં ગોળી વાગતા તે ફસડાઈ પડ્યો હતો. પોલીસે આરોપીને દબોચી લઈ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગત 10મી મેની રાત્રિએ લિંબાયત વિસ્તારમાં 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0