સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે વૃદ્ધને કર્યા ડિજિટલ અરેસ્ટ, 1.26 કરોડનો ચૂનો લગાવ્યો, 4ની ધરપકડ
Digital Arrest: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ અરેસ્ટ કર્યા બાદ રૂપિયા 1.26 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ અમદાવાદમાં રહેતા ચાર યુવકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમાં મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા અને વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચાડવામાં આવતા હતા. ઝડપાયેલા ચાર આરોપીઓ છેતરપિંડીના નાણાને ટ્રાન્સફર કરવા માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતાઅમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત અધિકારીને 25 દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Digital Arrest: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ અરેસ્ટ કર્યા બાદ રૂપિયા 1.26 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ અમદાવાદમાં રહેતા ચાર યુવકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમાં મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા અને વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચાડવામાં આવતા હતા.
ઝડપાયેલા ચાર આરોપીઓ છેતરપિંડીના નાણાને ટ્રાન્સફર કરવા માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત અધિકારીને 25 દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો.