સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંબંધિત સત્તાધીશોની ઉદાસીનતા ટીકાને પાત્ર
મુસાફરો ભરવા માટે આખો દિવસ બેરોકટોકપણે પડયા પાથર્યા રહેતા ખાનગી વાહનચાલકો સામે રહિશોમાં રોષ
સિહોર - ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોરના એસ.ટી. બસ સ્ટેન્ડની અંદરના ગ્રાઉન્ડમાં તથા ૫૦૦ મીટરની અંદર વિસ્તારમાં સવારથી સાંજ સરાજાહેર ખાનગી વાહનોના જમેલા જોવા મળે છે. આ અંગે તંત્રની મીલી ભગત જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

