સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન

Feb 17, 2026 - 11:00
સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મામલતદાર મોડા આવતા શ્રમિકોએ કલાકો સુધી રાહ જોવી પડી

સરકારે લેખિતમાં બાંહેધરી આપી છતાં પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા ૧૩ દિવસથી ઉદ્યોગ ઠપ્પ ઃ બંધમાં ઓલ ગુજરાત ક્વોરી એસોસિએશન જોડાશે

સાયલા - સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી ૩ હજારથી વધુ શ્રમિકો બેરોજગાર બનાત શ્રમિકોએ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન આપ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0