સામસામે હુમલો કરનારા સાત આરોપીની જામીન અરજી રદ

Jul 18, 2025 - 07:00
સામસામે હુમલો કરનારા સાત આરોપીની જામીન અરજી રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : આજવા રોડ પર સિકંદરપુરા ગામ નજીકની સોસાયટીમાં છારૃ નાંખવા બાબતે તકરાર થતા બે  પરિવાર વચ્ચે હિંસક મારામારી થતા છ લોકોને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવ્યા બાદ સાત આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે તમામની અરજી નામંજૂર કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0