સાઈબર ગઠિયાઓમાં ગુજરાત હોટ ફેવરિટ, 1.20 લાખ કૉલ સાથે સાઈબર ફ્રોડનો ભોગ બનવામાં દેશમાં ત્રીજા ક્રમે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI Image |
Cyber Fraud in Gujarat: ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરતી વખતે કે ઑફિસ અવર્સમાં કે પ્રસંગમાં વ્યસ્તતા વચ્ચે રોજની બે પાંચ મિનિટો ખાઈ જતાં નકામા કે ફ્રોડના કૉલ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. કોઈ એવો દાવો ના કરી શકે કે તેને આવા કૉલ આવતાં જ નથી.
What's Your Reaction?






