સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ,

Apr 13, 2026 - 04:00
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ,

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

શહેરના કાલુપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનોખી મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગનો કાલુપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના વતની હોવાનું બહાર આવ્યું છે.

શું હતી લૂંટની અનોખી પદ્ધતિ?

આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક લૂંટને અંજામ આપતી હતી. આરોપીઓ રસ્તા પર પસાર થતા બાઇક સવારને નિશાન બનાવતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0