સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન

May 24, 2026 - 00:30
સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ નજીક ગાંધીનગરની હદને અડીને આવેલા સાંતેજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં શુક્રવારે સાંજે લાગેલી ભયાનક આગે ભારે તબાહી મચાવી છે. શુક્રવાર સાંજથી શરૂ થયેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ, શનિવારે સવારે 7 વાગ્યે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગના કારણે કંપનીને અંદાજે 80 કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ક્યાં થઈ ઘટના?

સાંતેજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી ફેઇથ ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડ નામની કેમિકલ અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં શુક્રવારે સાંજે 05 વાગ્યે આગ લાગી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0