સરખેજ વોર્ડમાં આવેલા નવી ફતેવાડી વિસ્તારમાં ૨૨ ગેરકાયદે રો-હાઉસ તોડી પડાયા

        અમદાવાદ,મંગળવાર,19 સપ્ટેમ્બર,2024અમદાવાદના સરખેજ વોર્ડમાં આવેલા નવી ફતેવાડી વિસ્તારમાંગેરકાયદેસર બાંધવામાં આવેલા ૨૨ રો-હાઉસ તથા એક કોમર્શિયલ બાંધકામ તોડી પાડયા છે.  માલિક-કબજેદારોને ૧૫ સપ્ટેમ્બર-૨૪ સુધીમાં સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાનુ હતુ. નવી ફતેવાડી વિસ્તારમાં તૈવા ફલેટની સામે આવેલી જગ્યામાં રહેણાંક પ્રકારના ૩૨ તથા કોમર્શિયલ પ્રકારના ૧૯ એમ કુલ ૫૧ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી હાથ ધરવામાં આવી હતી.રો-હાઉસ રહેણાંક પ્રકારના ૧૭ તથા કોમર્શિયલ પ્રકારના ૧૮ બાંધકામ દુર કરવામાં આવ્યા હતા.સર્વે નંબર-૯ પૈકીની જગ્યાના માલિક-કબજેદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ૧૧ સપ્ટેમ્બરના રોજ પીટીશન દાખલ કરવામાં આવી હતી.જેમાં હાઈકોર્ટ તરફથી સ્ટેટસ કવો આપવામા આવ્યો હતો.૧૩ સપ્ટેમ્બરે હુકમ કરી ૧૫ સપ્ટેમ્બર-૨૪ સુધીમાં માલીક-કબજેદારોને સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાના હતા.જે દુર કરવામાં નહીં આવતા એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ તોડી પાડયા હતા.

સરખેજ વોર્ડમાં આવેલા  નવી ફતેવાડી વિસ્તારમાં ૨૨ ગેરકાયદે રો-હાઉસ તોડી પડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,મંગળવાર,19 સપ્ટેમ્બર,2024

અમદાવાદના સરખેજ વોર્ડમાં આવેલા નવી ફતેવાડી વિસ્તારમાંગેરકાયદેસર બાંધવામાં આવેલા ૨૨ રો-હાઉસ તથા એક કોમર્શિયલ બાંધકામ તોડી પાડયા છે.  માલિક-કબજેદારોને ૧૫ સપ્ટેમ્બર-૨૪ સુધીમાં સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાનુ હતુ.

નવી ફતેવાડી વિસ્તારમાં તૈવા ફલેટની સામે આવેલી જગ્યામાં રહેણાંક પ્રકારના ૩૨ તથા કોમર્શિયલ પ્રકારના ૧૯ એમ કુલ ૫૧ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી હાથ ધરવામાં આવી હતી.રો-હાઉસ રહેણાંક પ્રકારના ૧૭ તથા કોમર્શિયલ પ્રકારના ૧૮ બાંધકામ દુર કરવામાં આવ્યા હતા.સર્વે નંબર-૯ પૈકીની જગ્યાના માલિક-કબજેદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ૧૧ સપ્ટેમ્બરના રોજ પીટીશન દાખલ કરવામાં આવી હતી.જેમાં હાઈકોર્ટ તરફથી સ્ટેટસ કવો આપવામા આવ્યો હતો.૧૩ સપ્ટેમ્બરે હુકમ કરી ૧૫ સપ્ટેમ્બર-૨૪ સુધીમાં માલીક-કબજેદારોને સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાના હતા.જે દુર કરવામાં નહીં આવતા એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ તોડી પાડયા હતા.