સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી દર્દીના સંબંધીની બાઇક ચોરી થઇ ગઇ છે. જે અંગે રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અટલાદરા બિલ કેનાલ રોડ પર પરમ સોસાયટીમાં રહેતો ભાવેશ પરસોત્તમભાઇ પરમાર આઇ.ટી. કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.ગત ૧૮ મી તારીખે સયાજી હોસ્પિટલમાં સંબંધી ઠાકોરભાઇની સારવાર માટે બાઇક લઇને આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

