સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ , નિકોલમાં સવા,વટવામાં એક ઈંચ, સરેરાશ ૧૬ મિ.મી.વરસાદ પડયો

Jun 18, 2025 - 10:00
સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ , નિકોલમાં સવા,વટવામાં એક ઈંચ, સરેરાશ ૧૬ મિ.મી.વરસાદ પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,મંગળવાર,17 જુન,2025

અમદાવાદમાં મંગળવારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યુ હતુ.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં નિકોલ અને રામોલમાં સવા ઈંચ જયારે  વટવા અને સરખેજ વિસ્તારમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ થયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0