વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો

Oct 3, 2025 - 07:00
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કુડાસણમાં સ્થિત શ્યામ સુકુન રેસિડેન્સીમાં

નવરાત્રિ દરમિયાન માતાજીની આરતીમાં જોડાયા બાદ વૃદ્ધ તેના મિત્ર સાથે બગીચાની લોનમાં બેઠા હતાં ત્યારે હુમલો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી શ્યામ સુકુન રેસીડેન્સીમાં પૈસાની ઉઘરાણી કરીને પાડોશી પિતા-પુત્રે વેપારી વૃદ્ધ પર હુમલો કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0