વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી

Dec 29, 2025 - 08:30
વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- શખ્સે પોતે બજાજ ફાઈનાન્સમાંથી હોવાની ખોટી ઓળખ આપી 

- ફરિયાદીએ રૂપિયા 3 લાખની લોનની જરૂર હોવાનું જણાવતા શખ્સે લાલચનો ફાયદો ઉઠાવ્યો, વીરસદ પોલીસે ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વીરસદ ગામના એક ૫૯ વર્ષીય વ્યક્તિ સાથે બજાજ ફાઈનાન્સના નામે લોન આપવાના બહાને અંદાજે રૂ. ૧૨,૪૬,૮૮૬ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ છેતરપિંડી આશરે એક વર્ષ સુધી ચાલી હતી, જેમાં ગઠિયાઓએ અલગ-અલગ બહાને ક્યુઆર કોડ મોકલી નાણાં પડાવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0