વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.
વિશ્વામિત્રી નદીમાં ફેબુ્રઆરી-૨૦૨૫માં પણ મગરોની ગણતરી કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાંથી પસાર થતા નદીના વિસ્તારમાં ૪૪૨ જેટલા મગરો જણાઇ આવ્યા હતા.જ્યારે,૧૦વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૫માં ઉપરોક્ત વિસ્તારમાં મગરોની ગણતરી કરવાાં આવી ત્યારે તેની સંખ્યા ૨૬૦ જેટલી થઇ હતી.જેથી નવા આંકડા આવશે તો મગરોની સંખ્યા લગભગ બમણી જેટલી થઇ જશે તેમ મનાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

