વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બગદાણા હુમલાના કેસમાં
ફરિયાદમાં જયરાજ આહીરનું નામ ઉમેરવું અને તપાસ આઇપીએસ અધિકારીને સોંપવા માંગ
વિરમગામ - બગદાણા હુમલાના કેસમાં વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે. ફરિયાદમાં જયરાજ આહીરનું નામ ઉમેરવું અને તપાસ આઇપીએસ અધિકારીને સોંપવા માંગ કરવામાં આવી છે.
બગદાણાના કોળી યુવાન નવનીતભાઈ પર થયેલા હુમલાના ઘેરા પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

