વિરમગામનાં મિલ રોડ પર ખુલ્લી વરસાદી ગટરમાં કાર ખાબકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સદનસીબે ચાલકનો બચાવ
વરસાદી ગટરને કન્સિલ્ડ કરવાની કામગીરીમાં બજાર વિસ્તારોને પ્રાથમિકતા આપવા માંગ
વિરમગામ - વિરમગામમાં જૂની તાલુકા પંચાયત પાછળ મિલ રોડ પર આજે બપોરે એક અલ્ટો કાર ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. કાર ચાલક જ્યારે ગાડી રીવર્સ લઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કાર ગટરના કાદવ-કીચડમાં ફસાઈ ગઈ હતી.
સદનસીબે, ચાલક સમયસૂચકતા વાપરી કારમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

