વાવ વિધાનસભા પેટાચૂંટણી: મર્યાદામાં જ રહેજો, હજુ તો ફાયરિંગ જ કર્યું છે, રોકેટ તો હજુ બાકી છે...
Vav Assembly By Election : બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રસાકસીભર્યા ત્રિપાંખિયા જંગમાં બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ સામસામે આરોપબાજી કરતાં છેલ્લા દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. માવજી પટેલે શંકર ચૌધરીને ચિમકી આપીકે, મર્યાદામાં રહેજો, ચૂંટણી મેદાને ઉતર્યો છું એ હજુ તો ફાયરીંગ કર્યુ છે. રોકેટ તો હજુ બાકી છે. ચૌધરી સમાજને બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે, ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારમાં રાજકીય સમીકરણો પર દુરોગામી અસર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીનો આરોપ : ‘કોંગ્રેસ સાથે લેતીદેતી કરી માવજી પટેલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી’
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vav Assembly By Election : બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રસાકસીભર્યા ત્રિપાંખિયા જંગમાં બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ સામસામે આરોપબાજી કરતાં છેલ્લા દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. માવજી પટેલે શંકર ચૌધરીને ચિમકી આપીકે, મર્યાદામાં રહેજો, ચૂંટણી મેદાને ઉતર્યો છું એ હજુ તો ફાયરીંગ કર્યુ છે. રોકેટ તો હજુ બાકી છે. ચૌધરી સમાજને બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે, ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારમાં રાજકીય સમીકરણો પર દુરોગામી અસર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીનો આરોપ : ‘કોંગ્રેસ સાથે લેતીદેતી કરી માવજી પટેલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી’