Ahmedabad: વકફ બોર્ડે AMCની 31 જગ્યાએ જમીનો ઉપર ગેરકાયદે કબજો કર્યો

વકફ બોર્ડ દ્વારા AMCની 31 જમીનો ઉપર કબજો કરાયો હોવાનું સામે આવ્યું. સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરાયો હોવાનો લીગલ કમિટીમાં ધડાકો થયો. 31 જગ્યામાં સરખેજ રોઝાની કમિટી ની 2 જગ્યાનો સમાવેશ થાય છે. લીગલ કમિટીમાં સિનિયર વકીલની નિમણૂક કરી જમીનોના કબ્જા મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી. અમદાવાદ મનપાની તરફેણમાં તમામ ચુકાદા લાવવા લીગલ કમિટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. આસિસ્ટન્ટ મેનેજર, એક સિનિયર લીગલ ઓફિસર અને બે જુનિયર લીગલ ઓફિસરનું સ્પેશયલ મોનીટરીંગ સેલ ઉભું કરાશે. લીગલ કમિટીના ચેરમેન પોતે આ કમિટી સાથે વકફ બોર્ડની જમીનો અંગે પરામર્શ કરશે. AMC દ્વારા લીગલ કમિટીની રચના કરવામાં આવી લીગલ કમિટી AMCના ચેરમેન પ્રકાશ ગુર્જરએ આ બાબતે જણાવ્યું કે, ગાંધીનગરના સચિવાલય ખાતે રાજ્યના વકફ બોર્ડની કચેરી આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલી જગ્યાઓમાં કેટલા કેસ ચાલી રહ્યા છે તેની માહિતી મેળવવાનો અમે વકઉ બોર્ડમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમને માહિતી મળી કે કુલ 31 જેટલી સરકારી જમીન પર વકફ બોર્ડે ગેરકાયદેસર કબજો કર્યો છે. જેને લઈને અમે વકીલની નિમણૂક કરી છે તેમજ એક કમિટી બનાવી છે. જેમાં એક મેનેજર, એક સિનિયર જેએલએ, બે જૂનિયર જેએલએ એમ આ ચાર લોકોની કમિટી બનાવી છે. જેઓ તરફથી આ બાબતે નિરીક્ષણ કરવામાં આવશે.

Ahmedabad: વકફ બોર્ડે AMCની 31 જગ્યાએ જમીનો ઉપર ગેરકાયદે કબજો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વકફ બોર્ડ દ્વારા AMCની 31 જમીનો ઉપર કબજો કરાયો હોવાનું સામે આવ્યું. સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરાયો હોવાનો લીગલ કમિટીમાં ધડાકો થયો. 31 જગ્યામાં સરખેજ રોઝાની કમિટી ની 2 જગ્યાનો સમાવેશ થાય છે.

લીગલ કમિટીમાં સિનિયર વકીલની નિમણૂક કરી જમીનોના કબ્જા મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી. અમદાવાદ મનપાની તરફેણમાં તમામ ચુકાદા લાવવા લીગલ કમિટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. આસિસ્ટન્ટ મેનેજર, એક સિનિયર લીગલ ઓફિસર અને બે જુનિયર લીગલ ઓફિસરનું સ્પેશયલ મોનીટરીંગ સેલ ઉભું કરાશે. લીગલ કમિટીના ચેરમેન પોતે આ કમિટી સાથે વકફ બોર્ડની જમીનો અંગે પરામર્શ કરશે.


AMC દ્વારા લીગલ કમિટીની રચના કરવામાં આવી

લીગલ કમિટી AMCના ચેરમેન પ્રકાશ ગુર્જરએ આ બાબતે જણાવ્યું કે, ગાંધીનગરના સચિવાલય ખાતે રાજ્યના વકફ બોર્ડની કચેરી આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલી જગ્યાઓમાં કેટલા કેસ ચાલી રહ્યા છે તેની માહિતી મેળવવાનો અમે વકઉ બોર્ડમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમને માહિતી મળી કે કુલ 31 જેટલી સરકારી જમીન પર વકફ બોર્ડે ગેરકાયદેસર કબજો કર્યો છે. જેને લઈને અમે વકીલની નિમણૂક કરી છે તેમજ એક કમિટી બનાવી છે. જેમાં એક મેનેજર, એક સિનિયર જેએલએ, બે જૂનિયર જેએલએ એમ આ ચાર લોકોની કમિટી બનાવી છે. જેઓ તરફથી આ બાબતે નિરીક્ષણ કરવામાં આવશે.