વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vapi Ganja Smuggling : વાપીના છીરી રણછોડનગરમાં આવેલા ફલેટમાં પોલીસે છાપો મારી 14.269 કિ.ગ્રા. ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. નાની નાની પડીકી બનાવી કોન્ટ્રાક્ટમાં કામ કરતા મજૂરો અને લોકોને વેચાણ કરતો હતો.
What's Your Reaction?






