વાઘોડિયામાં પારો 44 ડિગ્રી સાથે નગર અગનભઠ્ઠીમાં ફેવાયું

May 12, 2026 - 06:00
વાઘોડિયામાં પારો 44 ડિગ્રી સાથે નગર અગનભઠ્ઠીમાં ફેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા નગરમાં સીઝનમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા નગર અગનભઠ્ઠીમાં ફેવાયું હતું.

સિઝનમાં સૌપ્રથમ વખત વાઘોડિયા નગરમાં 44 ડિગ્રી સૌથી ગરમ દિવસ તરીકે સોમવારે જોવા મળ્યો હતો. બપોરે સુમસામ રસ્તા સાથે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આમ હવામાન વિભાગે હીટવેવની આગાહીને પગલે નગરજનો ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહ્યાં હતા. સોમવારે હીટવેવ વર્તાયો હતો. આકાશમાંથી અગનગોળાની જ્વાળાએ વાઘોડિયાને ભઠ્ઠીમાં ફેરવ્યું હતું. સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી કાળઝાળ ગરમીએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતા નગરજનો ઘરની ચાર દીવાલોમાં રહેવાનું પસંદ કર્યું હતું. નગરનું મુખ્ય બજાર, જય અંબે ચાર રસ્તા તેમજ ગાંધી ઉદ્યાન તેમજ લાઇબ્રેરી ચાર રસ્તા પાસે બજારોમાં પણ છેક સાંજ સુધી કાગડા ઉડતા જોવા મળ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0