વાંચો બપોરના 3થી સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના સમાચાર
01. Rajkot : હેલ્મેટના કાયદાનો અવનવો વિરોધ, ભાજપના કાર્યકરોએ જ કર્યો વિરોધ તો કોઇએ પહેરી તપેલી
02. Nepal Big Protest : નેપાળમાં રસ્તા પર ઉતરેલા પ્રદર્શન કારીઓનો દાવો, ઘૂસણખોરો વિરોધ પ્રદર્શનમાં ઘૂસ્યા અને વધુ હિંસા ફેલાવી
03. Kachchh Rain : રાપર તાલુકામાં 2 દિવસમાં 17 ઈંચ વરસાદ ખાબકતાં રોડ-રસ્તા ધોવાયા, એમ્બ્યુલન્સ ફસાઈ
04. Asia Cup 2025 પહેલા ગાવસ્કર-શાસ્ત્રીને મળી મોટી જવાબદારી, કરવામાં આવી મોટી જાહેરાત
05. DA Hike: સેલરીમાં થશે બમ્પર વધારો ! સરકાર કર્મચારીઓ-પેન્શનર્સને બહુ જલ્દી આપી શકે મોટી ભેટ
06. Russiaએ કેન્સરની રસી બનાવવાનો કર્યો દાવો, જાણો ભારતમાં કઈ કંપનીઓ આ કામ કરી રહી છે?
07. Gujarat News: હાર્દિક પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો, નળકાંઠાના ગામોમાં પાણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
08. World News: જેરુસલેમમાં ફાયરિંગ કરાતા 5 ઇઝરાયલી નાગરિકોના થયા મોત, પીએમ નેતન્યાહૂએ બોલાવી બેઠક
09. Gujarat News: બનાસકાંઠામાં બે વર્ષમાં 16 બોર્ડ અને કોર્પોરેશનને 5.23 લાખ ચો.મી અને છોટા ઉદેપુરમાં 93 હજાર ચો.મી જમીન ફાળવાઈ
10. Banaskantha ના સરહદી વિસ્તારો જળબંબાકાર, વાવ, થરાદ અને નડાબેટમાં દરિયા જેવી સ્થિતી, વહિવટીતંત્ર પણ મુશ્કેલીમાં
What's Your Reaction?






