વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની લાઈનનું દોઢ બે મહિનાથી પડેલું લીકેજ રીપેરીંગ કામ પૂર્ણ

Vadodara Corporation : મહી નદીથી આવતી પીવાના પાણીની લાઈનમાં દોઢ બે મહિનાથી ભંગાણ થતાં હજારો લિટર પાણી વેડફાઈને નકામું વહી ગયું હતું  પાણીની આ લાઈન વિશ્વામિત્રી નદીમાંથી પસાર થાય છે. છેવટે ગઈકાલે તંત્રની આંખ ખુલતા મોડે મોડે પણ રીપેરીંગ કામ કર્યું હતું. વિશ્વામિત્રી નદીમાં મગરોનો ખૂબ ત્રાસ હોવાથી રીપેરીંગ કામ કરવા નદીમાં ઉતરેલા માણસોને જોખમ લાગતું હતું .મગરો નજીક ના આવી જાય તે માટે દૂર નેટ બાંધવા સહિત ફટાકડા બોમ્બના થોડી થોડી વારે ધડાકા કરીને કામગીરી પૂર્ણ કરી હતી. ધડાકાનો અવાજ સાંભળી મગર જે સ્થળે કામગીરી ચાલતી હોય ત્યાં આવતા નથી.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની લાઈનનું દોઢ બે મહિનાથી પડેલું લીકેજ રીપેરીંગ કામ પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : મહી નદીથી આવતી પીવાના પાણીની લાઈનમાં દોઢ બે મહિનાથી ભંગાણ થતાં હજારો લિટર પાણી વેડફાઈને નકામું વહી ગયું હતું  પાણીની આ લાઈન વિશ્વામિત્રી નદીમાંથી પસાર થાય છે. છેવટે ગઈકાલે તંત્રની આંખ ખુલતા મોડે મોડે પણ રીપેરીંગ કામ કર્યું હતું.

વિશ્વામિત્રી નદીમાં મગરોનો ખૂબ ત્રાસ હોવાથી રીપેરીંગ કામ કરવા નદીમાં ઉતરેલા માણસોને જોખમ લાગતું હતું .મગરો નજીક ના આવી જાય તે માટે દૂર નેટ બાંધવા સહિત ફટાકડા બોમ્બના થોડી થોડી વારે ધડાકા કરીને કામગીરી પૂર્ણ કરી હતી. ધડાકાનો અવાજ સાંભળી મગર જે સ્થળે કામગીરી ચાલતી હોય ત્યાં આવતા નથી.