વડોદરામાં ફલાય ઓવર, રેલ્વે બ્રીજ, અન્ડરપાસની કામગીરી માટે કન્સલ્ટન્સ એજન્સીઓની પેનલ રચાશે

Jun 11, 2025 - 18:00
વડોદરામાં ફલાય ઓવર, રેલ્વે બ્રીજ, અન્ડરપાસની કામગીરી માટે કન્સલ્ટન્સ એજન્સીઓની પેનલ રચાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા પાલિકામાં ફલાય ઓવર બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ, રીવર બ્રીજ, કલ્વર્ટ, અન્ડરપાસ તથા તેને આનુસાંગિક કામગીરી માટે કન્સલટન્ટ તરીકે એક તથા કવોલીફાય થયેલ અન્ય ત્રણ કન્સલટન્ટ એજન્સીઓ સહ પેનલ બનાવી જરૂરીયાત મુજબ એક અથવા અલગ-અલગ એજન્સી પાસેથી વિવિધ સંયુક્ત અથવા અલાયદી કામગીરી 3 વર્ષ તથા જરૂરીયાત જણાય તો વધુ 2 વર્ષ કરાવવા અંગેની આનુસાંગિક તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવા અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

શહેરમાં રેલ્વે ઓવર બ્રીજ, ફલાય ઓવર બ્રીજ, રીવર બ્રિજ, અંડરપાસની કામગીરીની સર્વીસીસ મેળવવા અર્થે વર્ષ 2021માં સલાહકાર મે.કસાડ કેન્સલટન્ટન્ટ્સ પ્રા. લી.ની સર્વીસીસની કામગીરી તેમજ સલાહકાર મે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0