વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા એસટી વિભાગની સુરક્ષા શાખા અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા શહેરમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ છે.
ગઈકાલે તા. 23 જૂન, 2026ના રોજ સુરક્ષા શાખા અને આરટીઓના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કીર્તિ સ્તંભ, દુમાડ, અમિતનગર સહિતના વિવિધ પિકઅપ પોઈન્ટો અને નો-પાર્કિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન કેટલાક ખાનગી વાહનો મુસાફરોની હેરાફેરી કરતા તેમજ જાહેર પરિવહનના નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ટીમોએ સ્થળ પર જ કાર્યવાહી કરીને કુલ 16 વાહનો સામે કેસ નોંધ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

