વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિલધડક રેસ્ક્યુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નીચે ચાલતા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન આજે સવારે એક મોટો ગભરાટ ફેલાયો હતો. સાઇટ પર ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં અચાનક 8 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતાં કામ કરી રહેલા મજૂરો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફોરેસ્ટ વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું છે.
બ્રિજ નીચે કામ ચાલતું હતું
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી સેંકડો મગરોનું કુદરતી ઘર છે, જેથી નદી કિનારાના વિસ્તારોમાં મગરો બહાર આવી જવાના બનાવો વારંવાર બનતા રહે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

