વડોદરાના સન ફાર્મા રોડ-સોમા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો
Vadodara Corporation Demolition : ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ જન આક્રોશ અંગે ધ્યાન ભટકાવવાના ઇરાદે પાલિકા-પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ બની ગયેલી દબાણ હટાવો ઝુંબેશનો કાફલો વિસ્તારમાંથી જતા જ ગણતરીના કલાકોમાં ફરી એકવાર યથા સ્થાને દબાણો જેમના તેમ ગોઠવાઈ જાય છે. આમ પાલિકા અને પોલીસની કામગીરી માથે પડે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં જ થતાં પોલીસ પર માછલા ધોવાયા હતા. પરિણામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેથી પોલીસ અને પાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation Demolition : ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ જન આક્રોશ અંગે ધ્યાન ભટકાવવાના ઇરાદે પાલિકા-પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ બની ગયેલી દબાણ હટાવો ઝુંબેશનો કાફલો વિસ્તારમાંથી જતા જ ગણતરીના કલાકોમાં ફરી એકવાર યથા સ્થાને દબાણો જેમના તેમ ગોઠવાઈ જાય છે. આમ પાલિકા અને પોલીસની કામગીરી માથે પડે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં જ થતાં પોલીસ પર માછલા ધોવાયા હતા. પરિણામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેથી પોલીસ અને પાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો.