વડોદરાના મતદારો નીરસ ઃ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ૫૦ ટકાથી ઓછું મતદાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.6 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. સ્થાનિક પ્રશ્નો સાથે યોજાતી આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે નેતાઓ જેટલો ઉત્સાહ દર્શાવતા હોય છે તેટલો ઉત્સાહ મતદારો દેખાડતા નથી. વડોદરામાં નોંધાયેલા મતદારોની સંખ્યા કરતા પણ અડધા મતદારો મતદાન કરતા નથી.
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા પર નજર નાંખીએ તો ૫૦ ટકા કરતા પણ ઓછું મતદાન થયું છે. સ્થાનિક પ્રશ્નો હોય અને લોકો મતદાન માટે બહાર ના નીકળે તે યોગ્ય નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

