વડોદરાના ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીનો પોતાની જ રિવોલ્વરથી આપઘાત
વડોદરા,વડોદરામાં જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા અગ્રણી પી.વી. મૂરજાણીએ વાઘોડિયા રોડ પર આવેલા તેમના ઘરે પોતાની જ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે ચકચાર મચી ગઇ છે. તેમની માનીતી દીકરી અને તેની માતાનું બ્લેકમેલિંગ એટલી હદે વધી ગયું હતું કે, તેઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ સ્યૂસાઇડ નોટમાં તેમણે કર્યો હતો. તેમણે સ્યૂસાઇડ નોટ વોટ્સએપ પર મિત્રો તેમજ ઓળખીતાઓને સેન્ડ કરી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -