વડોદરાના અટલાદરા-કલાલીમાં શહેરી ગરીબો માટેના મકાનો ક્યારે ફાળવવામાં આવશે ?
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-કલાલી ખિસકોલી સર્કલ પાસે મૂળ યોજના હેઠળ બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ શહેરી ગરીબો માટે મકાનનો બાંધવામાં આવ્યા છે. આ મકાનો ઘણા લાંબા સમયથી ફાળવ્યા વગરના પડી રહ્યા છે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ આશરે 2200 મકાનોમાંથી 200 મકાનો ફાળવ્યા છે. જે મકાનો ફાળવ્યા વિનાના પડી રહ્યા છે, ત્યાં અસંખ્ય મકાનોમાંથી બારી-બારણા, પાણીના નળ, લાઇટિંગ વગેરે ચોરાઈ ગયા છે. એટલું જ નહીં રાત્રિના સમયે અહીં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાના આક્ષેપો તેમણે કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-કલાલી ખિસકોલી સર્કલ પાસે મૂળ યોજના હેઠળ બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ શહેરી ગરીબો માટે મકાનનો બાંધવામાં આવ્યા છે. આ મકાનો ઘણા લાંબા સમયથી ફાળવ્યા વગરના પડી રહ્યા છે.
સામાજિક કાર્યકરના કહેવા મુજબ આશરે 2200 મકાનોમાંથી 200 મકાનો ફાળવ્યા છે. જે મકાનો ફાળવ્યા વિનાના પડી રહ્યા છે, ત્યાં અસંખ્ય મકાનોમાંથી બારી-બારણા, પાણીના નળ, લાઇટિંગ વગેરે ચોરાઈ ગયા છે. એટલું જ નહીં રાત્રિના સમયે અહીં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાના આક્ષેપો તેમણે કર્યા છે.