વડોદરાથી સારોદ રહેવા ગયેલ વિદ્યાર્થી પણ પ્લેનમાં સવાર હતો

Jun 13, 2025 - 02:30
વડોદરાથી સારોદ રહેવા ગયેલ વિદ્યાર્થી પણ પ્લેનમાં સવાર હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મૂળ જંબુસરના સારોદના રહેવાસી ઈબ્રાહીમભાઇ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ રૂમાના પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ ભાજપના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત મહિનાથી ઇબ્રાહીમભાઇ પોતાનું વડોદરા ખાતેનું મકાન ભાડે આપી સારોદ રહેવા જતા રહ્યા છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે પૈકી નાનો પુત્ર ઉંમર આશરે 24 વર્ષીય સાહિલ વિદેશમાં અભ્યાસ કરે છે. આ પ્લેનમાં તે પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. સાહિલના પિતાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે,  મારો નાનો પુત્ર સાહિલ સવારે ચાર વાગ્યે જોબ માટે નીકળ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0