વડોદરા શહેરની આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને દૂધ નહીં મળતું હોવાના આક્ષેપ

Jun 12, 2025 - 16:30
વડોદરા શહેરની આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને દૂધ નહીં મળતું હોવાના આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Twitter

Vadodara : વડોદરા શહેરમાં આવેલી સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને છેલ્લા એકાદ સપ્તાહથી પૌષ્ટિક દૂધ(સંજીવની) નહિ મળતું હોવાના આક્ષેપો થયા છે. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલી આંગણવાડીઓનો વહીવટ મહાનગરપાલિકા દ્વારા થાય છે. આંગણવાડીઓમાં ગરીબ વર્ગના બાળકો મોટાભાગે ભણવા આવે છે. સરકારની યોજના છે કે ગરીબ અને કુપોષિત બાળકોને પૌષ્ટિક અને વિટામિનવાળું દૂધ આપવામાં આવે. પરંતુ અગાઉ આ બાબતે આંગણવાડીના બાળકોને દૂધ નહીં મળતું હોવાની હોવાની ફરિયાદો ઉઠી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0