વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા વકીલ મંડળની તા. ૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી માટેની ૪૫૧૫ વકીલોની મતદાર યાદી આજે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી કરવામાં આવી છે. ગત વર્ષની ચૂંટણીમાં ૩૮૪પ મતદારો હતા.
ગુજરાત બાર કાઉન્સિલ વન બાર વન વોટના અનુસંધાને મતદાર યાદી જાહેર થતી હોય છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો મતદારોનો સંપર્ક કરે ત્યારે કેટલાક કિસ્સામાં મતદારનું અન્ય શહેર-જિલ્લામાં મતદાન હોવાનું સામે આવતા વિવાદ સર્જાતો હોય છે અને મતદાર યાદીની ચકાસણીની માગ ઉઠે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

