વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો ગંદકી વચ્ચેથી પસાર થવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Railway Station : વડોદરાના મુખ્ય બસ મથકથી રેલવે સ્ટેશનને જોડતા સ્કાય વોકથી પસાર થતા મુસાફરોને સફાઈના અભાવે ગંદકી વચ્ચેથી પસાર થવાની નોબત આવી છે.
વડોદરા ખાતે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-7 પાસે બનતું હોવાથી મુસાફરો ચાલીને જ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં, રેલવે સ્ટેશન, મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન તથા સિટી બસ મથક જઈ શકશે.
What's Your Reaction?






